સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.

New_%2528animated%2529Students Management Softwer FREENew_%2528animated%2529
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

2020 ના વર્ષમાં ધોરણ ૯થી ૧૨ના કોષ સુધારા પ્રમાણે ધોરણ 9 ના ગણિતની અસાઇમેન્ટ.

October 15, 2020


સૌથી પહેલા નવા કોષ સુધારા પછી અસાઈમેન્ટ 

હાલ કોરોના મહામારી ને કારણે સરકાર શ્રી દ્વારા ધોરણ 9 થી 12 ની અંદર અભ્યાસક્રમ ની અંદર ઘટાડો કરવામાં આવ્યો.


ધોરણ 9 અને 11 માટે તમે જોઈ શકો છો કે નવા નવા પોઇન્ટ આધારિત અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.


ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવાની તૈયારી માટે સરકારશ્રી દ્વારા સરસ મજાના એક આયોજનના ભાગરૂપે અને વિદ્યાર્થીઓને આ મહામારી ની અંદર વધારે માનસિક રીતે હેરાન ન થાય એટલા માટે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ને ધ્યાનમાં રાખી સરકાર શ્રી દ્વારા અભ્યાસક્રમ ની અંદર ૩૦ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.


દરેક પ્રકરણમાંથી મહત્વના મુદ્દાઓ જે વિદ્યાર્થીને ભવિષ્ય ની અંદર અભ્યાસ કરવા માટે જરૂરી હોય તેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને તે મુદ્દાઓનો સમાવેશ કર્યો છે અને જે મુદ્દાઓની કઠિનતા ના મૂલ્યો ને આધારે તેની જરૂર નથી તેવા મુદ્દાઓ સરકાર શ્રી દ્વારા રદ કરવામાં આવ્યા છે.


 તો આજે રાખવામાં આવેલ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તમને વિષયો ની અંદર અસાઇન્મેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે અમારા બ્લોકની અંદર શિક્ષકોની મહેનતથી તૈયાર કરવામાં આવેલ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ જેવા વિષયોના અસાઇમેન્ટ કરવામાં આવ્યા છે.

જેના દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ વધારેમાં વધારે અઘરા વિષયને સરળ બનાવી શકશે તો આ માહિતી માટે નીચે પ્રમાણે લિંક આપેલી છે જેના દ્વારા તમે અસાઇમેન્ટ ડાઉનલોડ કરી શકશો.


ધોરણ 9 ગણિત ની અંદર જે પ્રકરણો છે તે પ્રકરણ ની અંદર 70% કોશ પ્રમાણે જે મુદ્દાઓ રાખવામાં આવ્યા છે તેના આધારે એક પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યા છે.


 જે નીચેની લિંક દ્વારા તમને all in one pdf file મળશે જેની અંદર દરેક પ્રકારનું એક યુનિટ ટેસ્ટ પેપર મળશે જેની તમે પ્રેક્ટિસ કરી શકશો અને સાથે તેના જવાબો પણ મળશે જેના દ્વારા તમે જાતે ઘરે બેસીને ચેક કરી શકશો માટે આવા સરસ શિક્ષકોના પ્રયત્નોથી સરસ મજાનું અસાઇમેન્ટ તમને ઓનલાઇન મળી રહ્યું છે.


જેનો ઉપયોગ બધા કરો અને તમે તમારા મિત્રો ને પણ અસાઇમેન્ટ માટે શેર કરો જેથી કહેવાય છે કે આંગળી ચિન્ધ્યાનું પુણ્ય મળે તે રીતે તમને પણ આ એક સેવાનો મોકો મળ્યો છે તો જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે અને ધોરણ નવ ની અંદર અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને પણ આ એક એવા રૂપે ફાઇલ સેન્ડ કરજો અથવા તો મેસેજ સેન્ડ કરજો.


ધોરણ ૯થી ૧૨ના તમામ ધોરણના વિદ્યાર્થીઓને કટારા પ્રમાણે કયા મુદ્દાઓ આવરી લેવા માં આવ્યા છે તેની ફાઇલ પણ અમારા બ્લોકની અંદર તમને મળશે તો આ એક કોષ ઘટાડા નો મુદ્દો જે કોરોના મહામારી ને કારણે સરકારે લીધો છે તે નિર્ણય આવકારદાયક છે અને સરકાર શ્રી ના આપણે સૌ આભારી છીએ.


(ધો.9 ગણિત)

દરેક પ્રકરણ વાર પેપર અને સોલ્યુશન pdf

Download


ઉપર દર્શાવ્યા પ્રમાણે ધોરણ 9 ગણિત નુ અસાઇમેન્ટ તૈયાર કરવામાં આવેલ છે હવે પછીના સમયની અંદર ધોરણ 9 10 11 12 ના બધા વિષયના અને ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે.


જેથી કરી દરેક વિદ્યાર્થી ઘરે બેસી ભણી શકે તો અમારો એક જ દેશ છે કે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર કોરોના મહામારી ની બહુ અસર વર્તાય નહિ અને વાલી તરીકે પણ મારી એક નમ્ર વિનંતી છે કે જો તમે વાલી છોડો તમારા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા અત્યારે કોરોના મામા ને કારણે વધારે ધ્યાન આપી શકતા નથી અને ઘરે બેસીને ભણ્યા છે તો તમે તેના શિક્ષક થોડીવાર બની અને તેને શિક્ષણ આપવા માટે યોગ્ય પ્રયત્ન કરો તેવી મારી આશા છે તો હાથ ધોરણ 9 ગણિત નુ અસાઇમેન્ટ તમને ઉપયોગી નીવડશે તેવી આશા છે.


આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકારે કોરોના જેવી મહામારીને કારણે સ્કૂલ શરૂ કરી નથી માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લીધો છે જેથી ધોરણ 9 10 11 અને 12 માં કોષની અંદર અમુક મુદ્દા અથવા પ્રકરણને ઘટાડવામાં આવ્યા છે જેથી નવો કોષ કયો છે તે નીચે મુજબની લીંકો દ્વારા પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાશે તો ધોરણ 10 અને 12 માટે ખાસ બોર્ડની પરીક્ષા આવી રહી છે તો તમે નીચેની લિંક દ્વારા નવો અભ્યાસક્રમ જોઈ અને તે પ્રમાણે તૈયારી કરો તે આસાનીથી સરળતા માટે મૂકી અને પીડીએફ મૂકવામાં આવી છે જે સરકારી સાઈટ ઉપરથી ડાઉનલોડ કરેલ છે ચોખા તે ડાઉનલોડ કરી અને તૈયારી શરૂ કરશો ખુબ ખુબ શુભેચ્છાઓ.

આ અભ્યાસક્રમ ફક્ત 

વર્ષ 2020-'21 માટે જ છે.


ધોરણ 9. નવો અભ્યાસક્રમ

Click here

ન્યુ ગણિત અસાઈમેન્ટ જુઓ.


ધોરણ 10. નવો અભ્યાસક્રમ

Click here


ધોરણ 11. નવો અભ્યાસક્રમ

Click here


ધોરણ 12. નવો અભ્યાસક્રમ

Click here


વર્ષ 2020 21 દરમિયાન કોરોના મહામારી ને કારણે સરકાર શ્રી દ્વારા જે ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસક્રમ ની અંદર ૩૦ ટકા કાપ મૂકવામાં આવ્યો છે તે ફક્ત ચાલુ વર્ષ માટે જ ગણવામાં આવશે જેની પરિપત્ર દ્વારા સરકારશ્રીએ જાણ કરેલ છે.


 ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમ માં કયા મુદ્દાઓ ને આવરી લીધા છે અને કયા મુદ્દાઓ nocap કરવામાં આવ્યો છે તો તેના માટેની વ્યવસ્થિત સરકાર શ્રી દ્વારા પીડીએફ ફાઈલ તૈયાર કરવામાં આવેલી છે.


જે ધોરણ 9 થી 12 ની ચાર પીડીએફ ફાઈલો માટેની નીચે તમને મળી જશે જેના દ્વારા તમે જાતે કયા મુદ્દાઓ ની તૈયારી કરવાની છે તે નક્કી કરી શકશો જો તમે વિદ્યાર્થી છો અથવા શિક્ષક છું જો તમે ધોરણ ૯ થી ૧૨ માં નથી તો જે મિત્રો તમારા ધ્યાનમાં છે તેને આ મેસેજ સેન્ડ કરજો જેથી તે નવા મુદ્દાઓ ની તૈયારી કરતી વખતે સરકારશ્રીના નિયમ પ્રમાણે 70% કોષ કયો છે તે મુદ્દા પ્રમાણે તૈયારી કરી શકે.


ઓછી તૈયારી ની અંદર કોરોના મહામારી ની અંદર અને વિદ્યાર્થીઓને આ પરિસ્થિતિની અંદર જો સારું શિક્ષણ અને વ્યવસ્થિત રીતે ધોરણ ૯થી ૧૨ના ધોરણ 12 કરવા છે તો નીચે મુજબ ની પીડીએફ ફાઈલો તમને ખુબ જ મદદરૂપ થશે.


આશા રાખું છું કે આ માહિતીમાં તમને ખ્યાલ આવી ગયો હશે તો નીચેની લિંક દ્વારા તમે પીડીએફ ડાઉનલોડ કરી તમારા મિત્રોને શેર કરજો અથવા તો આ મારો મેસેજ અથવા તો બ્લોગની પેજ છે તેની લીંક શેર કરજો.


આભારNo comments:

Thanks

Powered by Blogger.