સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

20 માં ઓસ્ક્રડ એવોર્ડ વિજેતા બનેલી શોર્ટ ફિલ્મ ની એક ઝલક.

October 16, 2020👌👌👌  *તમામ લોકો એ જોવાલાયક 4 મીનીટની નાની શોર્ટ મૂલ્યયોકત ફીલ્મ*
આ શોર્ટ ફીલ્મને ઓસ્કાર એવોર્ડ મળેલ છે.

કોરોના મહામારી ને કારણે હાલ થિયેટરો અને ટોકિઝ જો બંધ હોવાને કારણે આપણે ઘરે બેઠા ફિલ્મ જોઈ શકીએ છીએ તો દિવસ દરમ્યાન આપણે સમયસર ઘણી બધી ફિલ્મ નિહાળતા હશો પણ જીવનને અસરકારક અને પ્રેરણા દાયક ફિલ્મ નિહાળવી ખૂબ જરૂરી છે.

હાલની પરિસ્થિતિમાં બાળકોને ધ્યાનમાં રાખી બાળકો પર ખાસ ધ્યાન રાખી અને તેના શિક્ષણ ની અંદર ખૂબ વિકાસ થાય તે માટે યોગ્ય ધ્યાન રાખી આપણે કોરોના મહામારી ની અંદર બાળકનો પણ વિકાસ રુંધાઈ જાય નહીં એટલે કે અટકી જાય નહીં તેનું ધ્યાન રાખી.

આપણને પ્રેરણા રૂપ એક એવી ફિલ્મ તમારી સામે લેવા જઈ રહ્યો છું જે ફક્ત ચાર મિનિટની છે છતાં તે એક એવોર્ડ વિજેતા ફિલ્મ તરીકે જાહેર થયેલ છે તો આ શોર્ટ ફિલ્મ નિહાળવાનું ચૂકશો નહીં.

આપણે જાણીએ છીએ કે બાળકો માટે શિક્ષણ કેટલું જરૂરી છે અને એમાંય બાળકને જો મૂલ્યલક્ષી શિક્ષણ મળે તો સારામાં સારું.

મૂલ્યલક્ષી શિક્ષણ એટલે શું તે પ્રશ્નના જવાબમાં હું કહીશ કે જે શિક્ષણ ની અંદર બાળકનો સર્વાંગી વિકાસ થતો હોય તે શિક્ષણ અને મૂલ્યલક્ષી શિક્ષણ કહેવાય.

બાળક ના લક્ષણો તે સારા લક્ષણો એટલે કે બાળકને જે જરૂરી છે તેવા મૂલ્યોનો વિકાસ થાય તે માટેનું શિક્ષણ એટલે મૂલ્યલક્ષી શિક્ષણ તો આ મૂલ્યલક્ષી શિક્ષણ ધરાવતા બાળકો ઘણીવાર આપણી આંખની સામે હોય છે છતાં આપણે તેને જોઈ શકતા નથી તેવી એક દૃષ્ટિથી આ એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.

આ શોર્ટ ફિલ્મની અંદર એક બાળક શાળાએ જાય છે પણ તેને શાળાની અંદર પહોંચતા થોડું મોડું થઈ જાય છે તો તેના શિક્ષક શ્રી તેને શિક્ષા કરે છે તો આવું વારંવાર બીજા દિવસે ત્રીજા દિવસે બનતું હોય તો શિક્ષકશ્રી તેને દરરોજ શિક્ષા કરે છે પણ તેને પૂછતાં નથી તેનું કારણ અને વિદ્યાર્થી પણ તે કારણ જણાવો તો નથી.

થોડા દિવસ પછી શિક્ષક જે રસ્તાઓ પરથી આવે છે તે રસ્તા ઉપર એક દ્રશ્ય નિહાળે છે ત્યારે પહેલું બાળક સ્કૂલ સમય કરતાં વહેલો જ હોય છે પણ તે તેની રૂપથી પીડાતી માતાને લઈ અસ્પતાલ સેવા માટે થતો હોય છે.

આ દૃશ્ય પહેલાં શિક્ષક જોતા હોય છે અને તે તેનો પીછો કરે છે અને જાણે છે કે તે તેની માતાને દરરોજ સવારે કસરત માટે અસ્પતાલ ની અંદર જાય છે અને કસરત પૂરી કરાવી ઘરે આવી અને પછી સ્કૂલે આવે છે માટે તેને દરરોજ મોડું થઈ જાય છે.

બીજા દિવસે જ્યારે શાળાએ પહેલું બાળક થોડું નેટ આવે છે તો શિક્ષક શ્રી પહેલા તેને શિક્ષા કરતા હતા પરંતુ હવે તે શિક્ષક બાળકને શિક્ષા કરવા માટે કહે છે કહે છે કે તું મને શિક્ષાકર કારણ કે કારણ જોયા વગર મેં તને શિક્ષા કરી છે હકીકતમાં તો સ્કૂલ કરતા અને ફરીથી સારું મૂલ્યલક્ષી શિક્ષણ મળેલું છે એટલે મારાથી ભૂલથી ખોટી શિક્ષા થઈ ગઈ છે મને માફ કરજે.

ઉપર દર્શાવ્યા પ્રમાણે આ શોર્ટ ફિલ્મની અંદર ખુબ જ સરસ રીતે બાળકની અંદર રહેલું મૂલ્યલક્ષી શિક્ષણ અને દર્શાવ્યું છે જેને આધારે જો તમે વાલી છો અથવા બાળક છો અથવા શિક્ષક છો તો તમારા માટે ખાસ આ શોર્ટ ફિલ્મ જેવી જરૂરી છે.


હું સમયાંતરે બાળકો અને પ્રેરણાદાયી વાતો માટેની વાર્તાઓ અને વિડિયો લાવ તો ઓછું તો વધારે વધારે લોકો સુધી આ પ્રેરણાદાયી વિડીયો અને વાતોને તમે પહોંચાડો તેવી મારી આશા છે જેથી બાળકોના મૂલ્યલક્ષી શિક્ષણ માટે તમે પણ થોડી મારી મદદ કરો તો આ ભારત દેશના વિકાસ માટે જે ભાવિ યુવાધન ઘડાઈ રહ્યું છે તેના માટે આપણે કંઈક કર્યું છે તેવું સાબિત થશે.

 વધારેમાં વધારે લોકો સુધી આ મેસેજને શેર કરો જેથી આ વિજેતા જેને એવોર્ડ મળેલો છે તેવી શોર્ટ ફિલ્મનો લાવો બધા વ્યક્તિઓ ને મળી શકે અને પોતાના જીવનની અંદર પણ થોડા ગુણોનો વિકાસ થાય માટે આ મેસેજ જરૂરથી બધા ને શેર કરજો આભાર...


No comments:

Thanks

Powered by Blogger.