સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

ગુજરાતની અંદર આવેલ બ્લુ ફ્લેગ તરીકે જાણીતો દ્વારકાનો શિવરાજપુર બીચ

Amazing image of SHIVRAJPUR  Beach Dwarka  Bluw Flag Beach


અત્યારે કોરોના મહામારી ને કારણે બહાર નીકળવાની ઘણી બધી સમસ્યાઓ આપણે બધાએ ભોગવી રહ્યા છીએ પરંતુ આ કોરોના મહામારી ને અંતે lockdown થોડું થવાને કારણે પ્રવાસીઓ ઘણી બધી જગ્યાએ પ્રવાસ માટે નીકળ્યા છે તો મારે એક એવા પ્રવાસ સ્થળ ની વાત તમને કરવી છે કે જેને થી લગભગ ગુજરાતના પ્રવાસીઓ અજાણ છે.

શિવરાજપુર દ્વારકા જિલ્લાની અંદર આવેલું એક blue flag તરીકે તે બીચ ભારતના સારામાં સારા બ્લુ ફ્લેગ અંદર નંબર પ્રાપ્ત કર્યો છે.

આપણે ઘણા બધા પ્રવાસના સ્થળો એ મુલાકાત લીધેલી છે પરંતુ ઘણા સ્થળો એવા હોય છે કે આપણાથી નજીક અને સારામાં સારા હોય છે અને એવા સ્થળો વિશે આપણે ઘણી વખત અજાણ હોઈએ છીએ ગુજરાતની અંદર ફરવા લાયક સારા માનવી દીવ સોમનાથ પોરબંદર આવા ઘણા બીજ સારામાં સારા છે.

જેની અંદર પ્રવાસીઓ આનંદ માણવા માટે જતા હોય છે પણ તો આ સિવાયના પણ ઘણા એવા બીજ છે જે આપણે જાણતા નથી તેમાંના એક બીજ શિવરાજપુર જે ગુજરાત નહિ પણ ભારતના સારામાં સારા બ્લુ ફેગ બીચ તરીકે નામના પ્રાપ્ત કરેલ છેદરિયાકિનારે ફરવા આપણને સૌને પસંદ છે માટે આપણે જ્યારે ફરવા વિશે નો પ્લાન બનાવતા હોય ત્યારે ખાસ દરિયાકિનારો આવે તે રીતે આપણે સ્થળ ની ગોઠવણી કરતાં હોઈએ છીએ પરંતુ ઘણા સ્થળ એવા હોય છે જે આપણા રૂટમાં આવતા હોય છે છતાં આપણે તે સ્થળ ઉપર જતા હોતા નથી કારણ કે તે સ્થળ વિશે આપણને વધારે માહિતી હોતી નથી.

 તો આજે તમને હું આજ એવા એક સ્થળની વાત કરી રહ્યો છું જે ખરેખર ખૂબ જ મહત્વનું અને મારા માટે અનુભવી સ્થળ છે જે સ્થળ માટે તમે root બનાવી રહ્યા છો તો તેની અંદર પણ જ્યારે પણ દ્વારકા ની અંદર આપણે જાણીએ છીએ કે મોટામાં મોટું મંદિર દ્વારકાધીશનું છે પણ આપણે એની બાજુ આજુબાજુ આવેલા બીજા સ્થળો વિશે જાણતા હોતા નથી.

 તો હવે પછી જ્યારે પણ દ્વારકાધીશ ના દર્શનાર્થે દ્વારકા જવાનું થાય ત્યારે તેની બાજુમાં આવેલ શિવરાજપુર ની મુલાકાત અવશ્ય લેજો જેના થોડા ચિત્રો હું તમારી સમક્ષ રજુ કરું છું તો આ સિવાયના પણ ઘણા સ્થળો ની માહિતી હું તમને આપીશ જે તમે અજાણ છો પણ તે ભવ્યથી ભવ્ય સ્થળ તરીકે ઓળખાય છે જે તે ત્યાંની લોકલ પ્રજા જ ખ્યાલ હોય છે.


ઉપર દર્શાવેલ ચિત્ર જોતા જ તમે તે ચિત્રમાં મંત્ર મુગ્ધ થઈ જશો કારણ કે આ ચિત્ર કોઈ પ્રિન્ટિંગ કે બનાવેલું નથી આ શિવરાજપુર રીયલ ચિત્ર છે જે કેમેરામાં કેદ કરેલું છે માટે આ ચિત્ર અને જો તમે લાઈવ અનુભૂતિની માણસો તો તમને ખૂબ જ મજા આવશે મારે ફરી એક વાર ફરજ પાડી શકે તમે આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો.


ઘણા માણસો કચ્છની મુલાકાત માટે આવતા હોય છે તો આકસ્મિક અંદર ખરેખર ઘણા બધા એવા ઇતિહાસિક સ્થળો આવેલા હોય છે છતાં આપણે ગણ્યાગાંઠ્યા પાંચથી છ સ્થળો વિશે જ જાણતા હોઈએ છીએ તો રસ્તામાં રૂટમાં આવતા ઘણા સ્થળો એવા છે જે હું પણ જાણતો ન હતો પરંતુ કચ્છનું રહેવાસી બનવાને કારણે તેની અંદર આવેલા નાના મોટા ઘણા ઍવા ઐતિહાસીક અને લોકલ માણસો જ જાણે છે એવા બહુ બધા સ્થળો આવેલા છે અને તેઓ બાળકો માટે વડીલો માટે યુવાનો માટે ખૂબ જ સવારના રૂપ બની રહે તેવા આ સ્થળોની મુલાકાત તમે લો તો તેવી આશા છે.

જ્યારે પણ તમારા સ્કૂલમાંથી અથવા પોતાની રીતે કચ્છમાં ફરવા આવવાનું થાય ત્યારે તમે મારો સંપર્ક સાધી શકો છો જેની અંદર હું તમને સારા માં સારા રૂટ વધારે સારા સ્થળો અને ઓછા સમયની અંદર કેમ લઈ શકાય કયા સ્થળ ઉપર બપોરે સાંજે રાત્રે મારા માટેની વ્યવસ્થા હશે તે માટે હું તમને ચોક્કસ મદદ કરીશ માટે તમે જ્યારે પણ કચ્છમાં આવો ત્યારે તમે મને યાદ કરી શકો છો જે whatsapp નંબર દ્વારા પણ તમે યાદ કરી શકો છો ચોક્કસ હું તમને હેલ્પ કરીશ.એવી જ બ્યુટીફુલ 5 જગ્યાઓ પણ સરકારે પ્રતિબદ્ધ મૂક્યો છે. જુઓ તે જગ્યાઓના દ્રશ્યો.

No comments:

Thanks

Powered by Blogger.