ધોરણ 1 થી 12 સુધીના તમામ મીડીયમ ના પાઠ્યપુસ્તકો અને શિક્ષક મોડ્યુલ
ધોરણ 1 થી 12 ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માં તેમના બધા પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા માટે ઓફિસ વેબસાઈટ ની જાણકારી માટે આ પોસ્ટ કરવામાં આવી છે.
કોરોના મહામારી ને કારણે આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી અને શિક્ષકો શોપ બંધ હોવાને કારણે તેઓ પાઠ્યપુસ્તક દુકાન માંથી મેળવી શકતા નથી તો તેના માટે આપણે ખાસ પાઠ્યપુસ્તક ની પીડીએફ ફાઈલો ઉપયોગમાં લેવાની હોય છે જેને કારણે તો પાઠ્યપુસ્તક ની પીડીએફ સરળતાથી વાલી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળી રહે તો તેના માટે એક સરસ મજાની વેબસાઈટ સરકાર શ્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ગુજરાતી હિન્દી અને અંગ્રેજી મીડીયમ બધા ધોરણ એટલે કે 1 થી 12 ધોરણ ની પાઠ્યપુસ્તક ની પીડીએફ ફાઈલ તમે ડાઉનલોડ કરી શકો તે માટે સરકાર શ્રી દ્વારા એક વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે જેના દ્વારા તમે ઓછા મેમરી ની અંદર વધારે પાઠ્યપુસ્તક ની પીડીએફ સમજાવી શકો તે માટે તેમ જ પોતાની તૈયારી માટે વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે.
ડિજિટલ ઇન્ડિયા ની અંદર ડિજિટલ પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીને વહેલી તકે મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા સરસ મજાની વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે જે ઓફિસિયલ વેબસાઈટ તમે જાણતા હોય અથવા જાણતા ન હોય તો તેની તરત જ તમને લીંક મળી જાય તે માટે આ એક પોસ્ટ તૈયાર આવી છે.
જેની અંદર બધા ધોરણ પ્રમાણે એક લિંક તમને આપવામાં આવશે જેના દ્વારા તમે તમારા ધોરણની પાઠ્યપુસ્તક ની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી શકો તે માટે નીચે મુજબની લિંકનો ઉપયોગ કરવાનો રહેશે અને એક લિંક એવી પણ મળશે જેની અંદર તમે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના પાઠ્યપુસ્તકો પણ ડાઉનલોડ કરી શકશો.
આ સરકારશ્રીના પોર્ટલનો સારી રીતે તમે ઉપયોગ કરો એવી આશા સહ આ સંદેશો તમને મોકલું છું અને તમારા મિત્રો શિક્ષકો વાતો વાલીઓ સુધી આ મેસેજ પહોંચી રહે તેવો પણ પ્રયત્ન તમે કરો તેવી આશા રાખું છું.
બધા ધોરણ અને માધ્યમના પાઠ્યપુસ્તકો અને શિક્ષકોના ટ્રેનિંગ બુકો ડાઉનલોડ કરવા સરકારી વેબસાઈટ પર જવા આ લિંક સાચવીને રાખો.
ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકો નીચે પ્રમાણે ની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
- STD 1:-
- STD 2:-
- STD 3:-
- STD 4:-
- STD 5:-
- STD 6:-
- STD 7:-
- STD 8:-
- STD 9:-
- STD 10:-
- STD 11:-
- STD 12:-
કોરોના મહામારી ને કારણે શિક્ષકોની તાલીમ પણ અટકી ગયેલ છે જેના કારણે બદલાતાં જતાં કોષને અભ્યાસ કરવા માટે શિક્ષકોને ઘણી બધી તકલીફો ભોગવવી પડે છે તો આ શિક્ષકો ખૂબ સરળતાથી નવા બદલાયેલા કોષને અભ્યાસ કરી શકે.
module સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવે છે તો આ મોડ્યૂલ ને તરત જ ડાઉનલોડ કરી ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી શકાય તો તે માટે સરસ મજાની એક વેબસાઈટ ની વ્યવસ્થા કરેલી છે જ્યાં પહોંચવા માટે તમને નીચે એક લિંક મળશે.
માટે તે લિંક દ્વારા શિક્ષકો માટે module પૂરા પાડે છે તો a link ની મુલાકાત અવશ્ય લેજો જેની અંદર ધોરણ અને વિષય પ્રમાણે જુદા જુદા અભ્યાસ કરવા માટેના module આપેલા છે જેના દ્વારા વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે કૌશલ્ય વિકાસ માટે તમે સારી રીતે અભ્યાસ કરાવી શકશો.
જેથી આ કળાના મહામારી ની અંદર શિક્ષણકાર્ય આપણું સરસ રીતે થઈ શકે તેવા હેતુસર સરકાર શ્રી દ્વારા આ એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
જેની સીધી લીંક આપ સુધી પહોંચે એટલા માટે આ એક પોસ્ટ તૈયાર કરવામાં આવી છે આશા રાખું છું કે તમે શિક્ષક છે અને તે લિંક દ્વારા તમે module નો ઉપયોગ કરશો તેમ જ તમે તમારા બીજા શિક્ષક મિત્રો સુધી પહોંચાડો એવી મારી આશા છે આભાર.
આ મેસેજને વધારે વધારે લોકો સુધી શેર કરો તેવી આશા રાખું છું તમારો ખુબ ખુબ આભારી છું.
No comments:
Thanks