સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.

New_%2528animated%2529Students Management Softwer FREENew_%2528animated%2529
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

ગણિતની અંદર આવતી મહત્વની નિશાનીઓ અને સૂત્રો.

 


આપણે બધા જાણીએ છીએ કે અભ્યાસ કરતા બાળકોને ઘણા બધા વિષય મા અઘરા મૂલ્યો હોવાને કારણે થોડી તકલીફ પડે છે પરંતુ જો કોઈ મકાન નો પાયો મજબૂત બનાવવામાં આવશે તો તે મકાન ની ઉપર બીજા માળ ચણવા સહેલા બની જાય છે તેવી જ રીતે જો બાળકનું પાયો એટલે કે નિમ્ન કક્ષાએ થી આપવામાં આવતું હશે તો તેનો પાયાનું જ્ઞાન મજબૂત બનશે અને તે બાળકને પછી ભવિષ્યમાં પણ શિક્ષણની તકલીફ રહેશે નહીં.


ધ્યાન રાખી બાળકને પાયાનું શિક્ષણ યોગ્ય રીતે મળી શકે અને બધા વિષયની અંદર રસ દાખવી શકે એટલા માટે દરેક વિશેની સરળમાં સરળ સમજૂતી દ્વારા તૈયારી કરાવી વાલી અને શિક્ષક તરીકેની ફરજ છે તો તમને થોડો હેલ્પ કરો.


બાળકોના ગણિત જેવા વિષય ની અંદર ઘણી વખત મુશ્કેલી સર્જાતી હોય છે તો ગણિત જેવા વિષયને સરળ માં સરળ બનાવવા માટે ખાસ મહત્વની વસ્તુ છે ગણિત ની અંદર આવતી સંજ્ઞાઓ અને નિશાની હોય તો આ સંજ્ઞાઓ અને નિશાનીઓને સૌથી સરળ રીતે કેમ સમજી શકાય તો તેના માટે મેં પ્રયત્ન કરી હતી જ નિશાનીઓ અને સંજ્ઞાઓને બધા ધોરણ માટે જે ભણવામાં આવે છે તેનું એક સમૂહ તૈયાર કર્યો છે.


આ એક જ જગ્યાએથી તમે તેને જાણી અને સમજી શકો છો જેના દ્વારા બાળકને ખ્યાલ આવશે કે આટલી નિશાની આપણે ભણવાની છે આટલી નિશાની હજુ આવશે તો પહેલેથી જ બાળક માનસિક રીતે ગણિતની નિશાનીઓ થી તૈયારી કે સજાગ બની જાય છે માટે વિદ્યાર્થીઓને ગણિત ની અંદર સૌથી મહત્વનો મુદ્દો સંજ્ઞા છે.


 જો સંજ્ઞાઓ સમજ છે તો પછી આગળનું તે સમજી શકશે માટે વિદ્યાર્થીઓને ગણિત ની અંદર સરળમાં સરળ રીતે અભ્યાસ કરી શકે તે હેતુસર આપણે આરટીઓના ભવિષ્યનો ધ્યાન રાખી અને ગણિત જેવા વિષયને સરળ બનાવવા ની ફાઈલ મેં તમને બતાવી છે તમારા મિત્રોને પણ આ બતાવજો.


*ભણતા બધા બાળકોને આ સંદેશ મોકલવો જ જોઇએ*

 📝 ગણિતમાં આવતી નિશાની અને ચિહ્નો ....

 1) + = સરવાળો


 2) - = બાદબાકી


 3) × = ગુણાકાર


 4) ÷ = ​​ભાગ


 5)% = ટકા


 6) ∵ = ત્યારથી


 7) :. = તેથી


 8) ∆ = ત્રિકોણ


 9) Ω = ઓમ


 10) ∞ = અનંત


 11) π = પાઇ


 12) ω = ઓમેગા


 13) ° = ડિગ્રી


 14) ⊥ = લંબ


 15) θ = થેટા


 16) Φ = ફાઇ


 17) β = બીટા


 18) = = બરાબર


 19) ≠ = બરાબર નથી


 20) √ = વર્ગમૂળ


 21)?  = પ્રશ્ન વાચક


 22) α = આલ્ફા


 23) ∥ = સમાંતર


 24) ~ = સમાન છે


 25): = ગુણોત્તર


 26) :: = પ્રમાણ


 27) ^ = વધુ


 28)!  = પરિબળ


 29) એફ = ફંક્શન


 30) @ =એટ ધ રેટ


 31);  = જેમ


 32) / = દીઠ


 33) () = નાના કૌંસ


 34) {} = માધ્યમ કૌંસ


 35) [] = મોટું કૌંસ


 36)> = કરતા વધારે


 37) <= કરતા નાનું


 38) ≈ = આશરે


 39) ³√ = ક્યુબ રુટ


 40) τ = ટau


 41) ≌ = સર્વગસમ


 42) ∀ = બધા માટે


 43) ∃ = અસ્તિત્વમાં છે


 44) ∄ = અસ્તિત્વમાં નથી


 45) ∠ = કોણ


 46) ∑ = સિગ્મા


 47) Ψ = સાંઇ


 48) δ = ડેલ્ટા


 49) λ = લેમ્બડા


 50) ∦ = સમાંતર નથી


 51) ≁ = સમાન નથી


 52) d / dx = વિભેદક


 53) ∩ = સમૂહનો સામાન્ય


 54) ∪ = જોડાણ


 55) iff = ફક્ત અને માત્ર જો


 56) ∈ = સભ્ય છે!


 57) ∉ = સભ્ય નથી


 58) Def = વ્યાખ્યા


 59) μ = મ્યુ


 60) ∫ = અભિન્ન


 61) ⊂ = સબસેટ છે


 62) ⇒ = સૂચવે છે


 63) હું l = મોડ્યુલસ


 64) '= મિનિટ


 65) "= સેકંડ


ગણિતના શિક્ષક તરીકે હું એટલું કહીશ કે જો બાળકને રીતે જીવો વિશે સહેલો અને સરળ બનાવશે તો સૌથી પહેલા ગણિત વિશે તેને ગમવું જરૂરી છે તો ગણિત વિષયની અંદર તેને રસ ત્યારે પડશે જેને ઘણી તે વિશે ની અંદર તેને થોડું આવશે તો વિદ્યાર્થી થોડું શીખે તો થોડા થોડા કરતા ધીમે ધીમે તેમાં તેને રસ પડશે ને આવડવા લાગશે માટે જ ગણિત ની અંદર નબળા વિદ્યાર્થીઓ કેમ છે તો તેનો એક જ જવાબ છે તે વિષયની અંદર તેને રસ નથી.


કોઈપણ વિષય અઘરો લાગતો હોય તો તેના પાછળનું એક કારણ છે તેની પાછળ થોડી મહેનત ઓછી અને તેની અંદર પૂરતો રસ હોતો નથી કારણ કે તે વિશે આવડતું નથી જોવી છે ને થોડું સમજવાનો પ્રયત્ન કરશો તો તે આપણને આવડી જશે અને આવડી જશે તો તેની અંદર તમને મજા આવશે ને રસ પડશે જેથી તે જ વિશે તમને વધારે સારું આવશે માટે શરૂઆત કરી અને તેની અંદર વારંવાર પ્રેક્ટિસ તૈયારી કરી તે વિષયને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો ચોક્કસથી તે આપણને આ વર્ષે અને અઘરો વિષય પણ સરળ બની જશે.

No comments:

Thanks

Powered by Blogger.