સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

જવાહર નવોદય ની પરીક્ષા માટે ઓફિસિયલ લિંક અને પ્રેક્ટિસ પેપર.

October 20, 2020
>

હાલમાં કોરોના મહામારી ને કારણે શાળાઓ બંધ છે પરંતુ શાળાની અંદર અભ્યાસ કાર્ય કરવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ નથી પણ ઘરેથી એટલે કે ઓનલાઇન ઓનલાઇન વિડીયો દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સાવરીયા માં ઘણા બધા વિદ્યાર્થીઓ સજના ત્યારથી તેઓ પણ હોઈ શકે છે.

તો હોશિયાર વિદ્યાર્થી અને ધોરણ પાંચ માં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી અને નવોદય ની પરીક્ષા આપવાની તક મળે છે નવોદય વિદ્યાલય ની પરીક્ષા બાલા ગણિતના સમાજ ગુજરાતી વગેરે વિશે ની તૈયારી કરી અને એમસીક્યુ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે.

જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે ધોરણ પાંચ ની અંદર અભ્યાસ કરતા બાળકો આ પરીક્ષા આપી શકે છે તો આ પરિક્ષા માટે ઓનલાઈન વેબસાઈટ ની સીધી લીંક પણ હું તમને નીચે આપીશ જેના દ્વારા તમે ઓફિસ વેબસાઈટ પર પહોંચી શકશો જ્યાંથી તમે નોટિફિકેશનની પીડીએફ ડાઉનલોડ પણ કરી શકશો આ પીડીએફ નોટિફિકેશન વાંચી તેની વિગતો બરાબર જાણી લેવી એક વીઘા બરાબર જાણે અને પછી જ ઓનલાઇન એપ્લિકેશન કરવી.

ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે પણ સ્ટેપ નોટિફિકેશનની અંદર આપવામાં આવેલા છે.

जवाहर नवोदय विद्यालय प्रवेश परीक्षा 2021 Startધોરણ પાંચ ની અંદર અભ્યાસ કરતા બાળકો જવાહર નવોદય ની પરીક્ષા આપી શકે છે તો આ પરીક્ષા આપવા માટે કેવા પેપર પેપર સ્ટાઇલ બ્લુપ્રિન્ટ તેમજ તેની અંદર આવેલ પ્રશ્નો કેવા પ્રકારના હશે તેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે.

અહીં નવોદય ની પરીક્ષા આપવા માટે અમુક નમૂનારૂપ પ્રશ્નપત્રો આપેલા છે.

નીચે આપેલ પ્રશ્નપત્ર ની દ્વારા તમે પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો આ પ્રશ્નપત્ર ની અંદર કેવા પ્રકારના પ્રશ્નો અને કયા વિષયના પ્રશ્નો પુછાશે તેમજ કેટલા માર્કસ લાવશે તે માળખું પણ તેની અંદર તમે જોઈ શકશો આ પ્રશ્નપત્ર ના જવાબ સાથે અંદર આપેલ છે તો ખાસ પરીક્ષાની તૈયારી માટે આ પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા જરૂરી લાગે છે.

જવાહર નવોદય પરીક્ષા 2021 માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો તે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે પણ નોટિફિકેશન ને અંદર દર્શાવવામાં આવ્યો છે જેની અંદર પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ ની પણ જરૂર પડી શકે છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નોટિફિકેશન બરાબર વાંચતી ખૂબ જ જરૂરી છે કારણ કે નાની એવી ભૂલ પાછળથી ઘણી મોટી બની જતી હોય છે માટે નોટિફિકેશન ના એક એક વાક્ય વ્યવસ્થિત રીતે વાંચી અને પછી જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવો.

Javahar navoday 2020-21 prectice Papers

જવાહર નવોદય ધો.5 ના બાળકો માટેેેે પ્રેક્ટિસ કરી શકે તેવા
!! Prectice Papers !!


जवाहर नवोदय विद्यालय web site 


ધોરણ પાંચ ની અંદર અભ્યાસ કરતા અને વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોંચાડવા માટે કાર્ય મારું અને તમારું છે તો માટે ખાસ કરી આ મેસેજને એટલો શેર કરો કે સારા વિદ્યાર્થીઓ આ તક ગુમાવી ને અને નવોદય વિદ્યાલયની અંદર પ્રવેશ મેળવી શકે.

ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જેને પરીક્ષા આપી હોય છે પણ ક્યારે ફોર્મ ભરાણા અને સરળતાથી તેનો ખ્યાલ હોતો નથી માટે આંગળી ચિન્ધ્યાનું પુણ્ય પ્રાપ્ત કરવું છે અને શેર કરે બીજા ગ્રુપમાં શેર કરી અને તમે આ મેસેજ દ્વારા શિક્ષણ કાર્ય કરી શકો છો.

આભાર...

No comments:

Thanks

Powered by Blogger.