સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

"મેડમ ગીતા રાણી" શૈક્ષણિક ફિલ્મ


*🎥મેડમ ગીતા રાની મુવી અચૂક જોવો👩‍🏫*

*💥હાલમાં આ ફિલ્મ ભારતમાં ધૂમ મચાવે છે.*

*👨🏻‍💼વાલી, વિદ્યાર્થી,શિક્ષકો , આચાર્યો અને દરેક વાલીએ આ પિક્ચર જરૂર જોવું*

*🙏🏻વિનંતી સાથે -ખરેખર સમય કાઢીને શાળા નિર્માણ અને સમાજ નિર્માણ માટે એકવાર આ ફિલ્મ જોવા જેવી છે.

*----------------------------------------*

*🙏🏻તમારા દરેક મિત્રોને આ મેસેજ જરૂર પહોચાડો*

Online play


આ ફિલ્મની અંદર શાળામાં અભ્યાસ કરતા બાળકો ની અંદર મૂલ્યલક્ષી શિક્ષણ શા માટે નથી અને તે મૂલ્યલક્ષી શિક્ષણ નો વિકાસ કરવા માટે આવસ કાર એવા મુદ્દાઓ કયા યોગ્ય છે તે સમજાવવામાં આવ્યું છે.

આ ફિલ્મની અંદર આપવામાં આવેલ પાત્ર ફક્ત ફિલ્મ તૈયાર કરવા માટે ના છે આ ફિલ્મ નો ઉદ્દેશ શાળાની અંદર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને દૂર કરવાનું અને વિદ્યાર્થી શિક્ષકો આચાર્ય શ્રી વાલીશ્રી અને પોતાની ફરજો યાદ કરાવવા માટેનો ઉપદેશ છે.

શૈક્ષણિક પ્રવૃતિઓ ની અંદર શાળામાં ચાલતી કઈ કઈ પ્રવૃત્તિઓ યોગ્ય છે અને કઈ પ્રવૃત્તિ આ યોગ્ય છે તે માટેનું આદર્શ ઉદાહરણ આ ફિલ્મની અંદર પૂરું પાડવામાં આવ્યું છે.

વિદ્યાર્થી શાળાકીય પ્રવૃત્તિઓ દરમિયાન શાળાની અંદર કઈ પ્રવૃત્તિ કરે છે તો તેને તે પ્રવૃત્તિથી યોગ્ય દિશા આપી અને આદર્શ ગુણોનો વિકાસ થાય અને શિક્ષણ પરિપક્વ બને તે માટે કયા મુદ્દા ધ્યાનમાં લઇ શકાય તો તે માટે વાલી અને શિક્ષક શ્રી શું કરી શકે તેનો આદર્શ પ્રતિરૂપ ચિત્ર પ્રગટ કર્યું છે.

આ ફિલ્મની અંદર ગીતા રાની નું જે પાત્ર છે તે આદર્શ પ્રિન્સિપાલ તરીકેનું છે જે આચાર્ય ની અંદર શાળા પ્રત્યે ને વાલી પ્રત્યે તેમજ વિદ્યાર્થી પ્રત્યે કેવો વ્યવહાર હોવો જોઈએ તેનું એક આબેહૂબ ચિત્ર તેના પાત્ર ઉપરથી જોવા મળી રહ્યું છે.


આપણા વિસ્તારોની અંદર જે જે શાળાઓ આવેલી છે તે શાળાના આચાર્યશ્રી જેમ જો પોતાની શાળાની અંદર પોતાની ફરજો બધા આપે તો વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણ સારામાં સારી રીતે આપી શકાય તેમ છે.


આચાર્ય સાથે તેની શાખાઓ ગણી શકાય તેવા શિક્ષકોના સ્ટાફને પણ તે પોતાને કેવી રીતે કાર્ય ની અંદર રાખી શકે અને પોતાની ફરજો નિભાવી શકે તે માટે એવા કાર્ય કરી શકાય અને પોતાના ડેરીંગ પાવર પર તે પોતાના સ્ટાફને પણ વ્યવસ્થિત રીતે સાચવી રાખે અને તેને પણ યોગ્ય ન્યાય અપાવી શકે તે માટે પાલન શું કરી શકે તેનું એક આબેહૂબ ચિત્ર પણ કરવામાં આવ્યું છે.


ફિલ્મ જગતની અંદર શિક્ષણ માટે ઘણી બધી ફિલ્મ જોવાલાયક છે પરંતુ આ ફિલ્મ જોવા માટે હું તમને એટલા માટે કહું છું કે આ ફિલ્મની અંદર વિદ્યાર્થી ની અંદર મૂલ્યલક્ષી શિક્ષણ માટે કઈ બાબતો જરૂરી છે અને કઈ બાબતોથી મૂલ્યલક્ષી શિક્ષણ મળતું નથી તે બધી બાબતોનો સમાવેશ આ એક માત્ર ફિલ્મની અંદર કરવામાં આવ્યો છે.ઘણા બધા વિસ્તારો ની અંદર બાળકો પાસે બાળમજૂરી પણ કરવામાં આવતી હોય છે તો આ બાળમજૂરીની પ્રવૃત્તિઓ બંધ કરાવી અને બાળકોને શાળાએ મોકલવા ખૂબ જરૂરી છે અને શાળાની અંદર બાળકને મૂક્યા પછી વાલીની પણ ફરજ છે કે તેના પર ધ્યાન રાખવું તે અભ્યાસ કરે છે કે નહીં.

શિક્ષક તરીકે શિક્ષકની ફરજ છે કે તેને જે ફરજ પાડવામાં આવી છે તે પ્રમાણે તેને અભ્યાસ કરવો પડે અને આચાર્યની પણ ફરજ છે કે શિક્ષકો અભ્યાસ કરાવે છે કે નહીં બાળકો કઈ પ્રવૃત્તિ કરે છે જો આ બધી ફરજો અને ધ્યાનમાં રાખવામાં આવશે તો શિક્ષણનું સ્તર ચોક્કસપણે દૂર થશે તેવા ઉદ્દેશથી આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે માટે એક અચૂક જોજો.

જો તમે વિદ્યાર્થી વાલી કે શિક્ષક હોત તો વધારે વધારે લોકો સુધી આ મેસેજ શેર કરો જેથી તેમને પણ આ મુવી જોવાનો લાભ મળી શકે.


No comments:

Thanks

Powered by Blogger.