સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

રાષ્ટ્ર્રીય પ્રતિભા શોધ પરીક્ષા (ધોરણ-૧૦માં અભ્યાસ કરતા બાળકો માટે)

October 20, 2020

NTSE 2020-21
કોઈ નાની પરિસ્થિતિને કારણે અત્યારે બાળકો ઘરે છે છતાં ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા બાળકો સતત ને સતત બોર્ડની પરીક્ષા માટે મહેનત કરતા હોય છે તો સાથે સાથે બોર્ડની પરીક્ષા પછી જે બાળકો શિષ્યવૃત્તિ મેળવવા માંગે છે તો તેના માટે સરકાર દ્વારા એક પરીક્ષા લેવામાં આવે છે જે પરીક્ષા નું નામ છે NTSE.

ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા બાળકો પછી ધોરણ 11 12 અને કૉલેજ ની અંદર દર મહિને શિષ્યવૃતિ મેળવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવા માટે એક પરીક્ષાનું આયોજન કરે છે જેની અંદર મહત્વના વિષયોને અને યોગ્ય માળખા આધારિત પરીક્ષા લેવામાં આવે છે તો આ વર્ષ દરમિયાન તે પરીક્ષા માટેનું નોટીફીકેશન પણ જાહેર થઈ ગઈ છે અને ફોર્મ ભરવાના પણ સારું છે તો દરેક વિદ્યાર્થીઓને આ ફોર્મ કઈ રીતના કરવાનું છે તે માટે નીચે મુજબ માહિતી આપેલી છે.National Talent Search Examination 
(For Standard X) 
રાષ્ટ્ર્રીય પ્રતિભા શોધ પરીક્ષા
(ધોરણ-૧૦માં અભ્યાસ કરતા બાળકો માટે)
⭐એક વાર આ પરીક્ષાઓ માં ઉતીર્ણ થતા 
➖ ધો.11અને12 માં મહિને 1250₹ 
➖ કોલેજમાં દર મહિને 2000₹
➖ PHD માં જરૂર પ્રમાણે
સ્કોલરશીપ આપવામાં આવે છે.
📝 ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.

ક્રમાંક:રાપબો/NTSE/2020/3192-3240

FORM STRAT :17-10-2020

             End : 03-11-2020


નોટીફિકેશન


ફોર્મ ભરવાની રીત


Official web site

sebexam.org

હાલમાં કોરોના મહામારી ને કારણે શાળાઓ બંધ છે પરંતુ શાળાની અંદર અભ્યાસ કાર્ય કરવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ નથી પણ ઘરેથી એટલે કે ઓનલાઇન ઓનલાઇન વિડીયો દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

તો હોશિયાર વિદ્યાર્થી અને ધોરણ દસમાં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી અને શિષ્યવૃતિ ની પરીક્ષા આપવાની તક મળે છે નવોદય વિદ્યાલય ની પરીક્ષા ગણિતના સમાજ ગુજરાતી વગેરે વિશે ની તૈયારી કરી અને એમસીક્યુ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે.
Ntse ની પરીક્ષા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે ધોરણ પાંચ ની અંદર અભ્યાસ કરતા બાળકો આ પરીક્ષા આપી શકે છે તો આ પરિક્ષા માટે ઓનલાઈન વેબસાઈટ ની સીધી લીંક પણ હું તમને નીચે આપીશ જેના દ્વારા તમે ઓફિસ વેબસાઈટ પર પહોંચી શકશો જ્યાંથી તમે નોટિફિકેશનની પીડીએફ ડાઉનલોડ પણ કરી શકશો આ પીડીએફ નોટિફિકેશન વાંચી તેની વિગતો બરાબર જાણી લેવી એકવાર બરાબર જાણે અને પછી જ ઓનલાઇન એપ્લિકેશન કરવી.

ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે પણ સ્ટેપ નોટિફિકેશનની અંદર આપવામાં આવેલા છે.

ધોરણ દસ ની અંદર અભ્યાસ કરતા બાળકો શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે તો આ પરીક્ષા આપવા માટે કેવા પેપર પેપર સ્ટાઇલ બ્લુપ્રિન્ટ તેમજ તેની અંદર આવેલ પ્રશ્નો કેવા પ્રકારના હશે તેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે.

અહીં નવોદય ની પરીક્ષા આપવા માટે અમુક નમૂનારૂપ પ્રશ્નપત્રો આપેલા છે.

નીચે આપેલ પ્રશ્નપત્ર ની દ્વારા તમે પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો આ પ્રશ્નપત્ર ની અંદર કેવા પ્રકારના પ્રશ્નો અને કયા વિષયના પ્રશ્નો પુછાશે તેમજ કેટલા માર્કસ નું આવશે તે માળખું પણ તેની અંદર તમે જોઈ શકશો આ પ્રશ્નપત્ર ના જવાબ સાથે અંદર આપેલ છે તો ખાસ પરીક્ષાની તૈયારી માટે આ પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા જરૂરી લાગે છે.

શિષ્યવૃત્તિ પરીક્ષા 2021 માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો તે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે પણ નોટિફિકેશન ને અંદર દર્શાવવામાં આવ્યો છે જેની અંદર પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ ની પણ જરૂર પડી શકે છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નોટિફિકેશન બરાબર વાંચતી ખૂબ જ જરૂરી છે કારણ કે નાની એવી ભૂલ પાછળથી ઘણી મોટી બની જતી હોય છે માટે નોટિફિકેશન ના એક એક વાક્ય વ્યવસ્થિત રીતે વાંચી અને પછી જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવો.

No comments:

Thanks

Powered by Blogger.