સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

તમામ ગુજરાતી સમાચાર પત્રો અને મેગેઝીન તેમજ અંકો...

October 21, 2020


અત્યારના સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે લેટેસ્ટ ન્યુઝ મેં ખૂબ જ જરૂર હોવાથી દરેક વિદ્યાર્થી મિત્રો મેગેઝીન અને છાપાં ઉપયોગ કરતા બન્યા છે.

હાલ ચાલી રહેલ વિશ્વવ્યાપી કોરોના મહામારી ની વચ્ચે લાગે છે સમાચાર પત્રની હાર્ડ કોપી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે તો માટે તેની soft copy વિદ્યાર્થી અને સ્પર્ધક કે વિદ્યાર્થીઓ માટે પીડીએફ ફાઈલ મળી રહે માટે તમામ સમાચાર પત્રો અને મેગેઝીનો મળી રહે તે માટે લિંક તૈયાર કરવામાં આવી છે.

ધોરણ 5 8 10 તેમજ ધોરણ 12 પછી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમકે એન.એમ.એમ.એસ જવાહર નવોદય પરીક્ષા એનટીએસસી પરીક્ષા તેમજ ધોરણ 12 પછી ની પોલીસ ટેટ ની પરીક્ષાઓ માટે જરૂરી એવા લેટેસ્ટ ન્યુઝ માટે એક અને માત્ર એક પેજ પરથી તમામ ન્યૂઝ પેપર તેમજ મેગેઝીન મળી રહે તે માટે રાજ્યના બાળકોને ઉપયોગી એવી ફાઈલ મળી રહે તે માટે આ એક પેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર નીચે મુજબની બરાબર ન્યૂઝ પેપર ડાઉનલોડ કરી શકાશે.

Best to best and short idea.

નીચે આપેલ link ને જો વાત કરવામાં આવે તેની અંદર સાથ ન્યૂઝ પેપર ની ઓફિસ ની ચેનલ તેમજ ત્રણ youtube ચેનલો અને ૨૫ જેટલી અંકો અને મેગેઝીન ની લીંક મૂકવામાં આવી છે.

હાલની પરિસ્થિતિ માટે આ સંદેશ તમારા માટે બહુ જ ઉપયોગી નીવડશે કારણકે સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછવામાં આવતા પ્રશ્નો ના ઘણા બધા જવાબ પેપર ની અંદર થી મળતા હોય છે માટે વિદ્યાર્થીઓ અને સરદાર પરીક્ષા પરિવારો માટે ખાસ આ પોસ્ટ ઉપયોગી નીવડશે તેવી આશા રાખું છું.

નીચે આપેલ ક્રમાંક પ્રમાણે દિવ્યભાસ્કર ઈ પેપર દિવ્ય ભાસ્કર સંદેશ સંદેશ ઈ પેપર બોમ્બે સમાચાર સમભાવ સમાચાર જેવા ગુજરાતી ન્યુઝ પેપર અને સમાચારની વેબસાઈટની લીંક તમને મળી રહેશે.
1.Divya Bhaskare-Paper
2.Divya Bhaskar
3.Sandesh
4.Sandesh e paper
5.Sambhaav
6.Nobat

અત્યારે વિડિયો માટેનું ફાસ્ટ લખવા માટે youtube ની અંદર તમે ખાસ એવી મહત્વની ગુજરાતી ન્યુઝ ચેનલ નો ઉપયોગ કરતા હો છો તો મોબાઇલ ની અંદર કી ન્યુઝ ચેનલ youtube ની લીંક જોવા માટે નીચે ત્રણ ગુજરાતી ન્યૂઝ ચેનલની લિંક આપેલી છે જેના ઉપર ક્લિક કરતા સીધી youtube ન્યૂઝ ચેનલ ઓપન થઇ જશે.

 

News18 ન્યુઝ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો .

Vtv ન્યૂઝ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

એબીપી ન્યૂઝ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો


સમાચાર પત્રો પછી હવે વિડિયો અને મેગેઝીન પણ કોરોના મહામારી કારણે ઘરે પહોંચી શકતા નથી તો તને ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ની ઓફિસ વેબસાઈટ નીચે પ્રમાણે જોઈ શકાય છે જેની અંદર નામ અથવા તો હું આમાંથી તેના પર ક્લિક કરતા વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
Mentally.

1.SAFARI
GUJRAT DARPAN
3.ABHIYAN
4.NAVNESADHNAET SAMARPAN
5.KRUSHI VIGYAN
6.CHITRALEKHA
7.RAVI PURTI

9.Gujarat Mitra

10. Gujarati web duniya 


11.Economic Times

12.Nav Gujarat Samay

13.Akila

14.Aaj Kaal

15.Gujarat Today

16.Sardar Gurjari

17.Kutch Mitra

18.Sanj Samachar

19.Abhiyaan

20.Chitralekha

21.Gujarat Darpan


 કોરોના મહામારી ને કારણે તમે ઓફલાઈન હાર્ડ કોપી મેળવી શકતા નથી માટે ઉપયોગ કરી તમે કોને મેગેઝિનમાં થી શકો છો તમે lockdown ના સમયની સારી રીતે પસાર કરી શકો છો તે માટે એક નાનકડો મારો પ્રયાસ છે.


lockdown ની પરિસ્થિતિ ને કારણે આપણે બધા ઘરમાં જ છે તો આવા સમયમાં સદુપયોગ કરવા માટે ઉપર્યુક્ત કોની લિંક બહુ જ ઉપયોગી છે તો તમારા પરિવારજનો તેનો ઉપયોગ કરે તેને જ તમારા મિત્રોને પણ આ મેસેજ શેર કરજો જેથી તેઓ પણ જ્ઞાની અંદર વધારો કરી શકે અને સમયનો સદુપયોગ થઈ શકે.


આશા રાખું કે ઉપર્યુક્ત આપેલ માહિતી તમને સરળ પડી હશે સમાચાર આ માહિતી વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડે જરૂરી છે કારણ કે હાલના સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ખૂબ જ વધારે મહત્વ છે જેની અંદર લેટેસ્ટ ન્યુઝ સમાચાર પત્ર ની અંદર થી થાય છે માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ અથવા સ્પર્ધકો સુધી આ લીંક શેર કરજો તેમજ તમારા મિત્રો ને પણ મોકલજો.


આભાર...

No comments:

Thanks

Powered by Blogger.