સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

એક શિક્ષકે બનાવેલ અદભુત પેઇન્ટિંગનો ખજાનો.

October 18, 2020


*એકવાર અચુક જુઓ શિક્ષકની કલા👇

2 pdf જોવા મળશે. (૧) ચિત્રો (2) ન્યુઝ કટિંગ

નીચે pdf ખુલતા નેટ પ્રમાણે વાર લાગી શકે છે.

(૧) ચિત્રો
(2) ન્યુઝ કટિંગઆપણે સૌ જાણીએ છીએ કે ચાણક્ય એક વાક્ય શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હે ને સાકાર કરતું એક ઉદાહરણ તમારી સમક્ષ મુકવા જઈ રહ્યો છું.


જામનગર જીલ્લાના એક ગામ ની અંદર એક શિક્ષકની એક એવી કલા તમારી સમક્ષ મૂકી છે કે તમે જોઈ અને ફુલી ઉઠશો કે શિક્ષક પણ આ કાર્ય કરી શકે.


તે શિક્ષકનું નામ છે સામત બેલા.

આ શિક્ષક ભાઈએ પોતાના જીવનની અંદર શિક્ષક તરીકે તો ફરજ બજાવી છે પણ તેની સાથે સાથે તેને અદભુત પેઇન્ટિંગ પણ બનાવ્યા છે જેની અંદર પેઇન્ટિંગ બનાવવા માટે કલાકો સુધી નો સમયગાળો પોતે જંગલમાં રહે છે અને સિંહની આકૃતિ પણ તેમને આ બહુ રચેલી છે તેમજ અનેક ચિત્રો માટે તે કુદરતી સૌંદર્ય ની વાર્તા રહી જાય છે.


આ શિક્ષકને પેઇન્ટિંગ દ્વારા થતી કમાણીમાંથી તેઓ બાળકોને શિક્ષણ ની અંદર મૂલ્યલક્ષી શિક્ષણ પ્રાપ્ત થઇ શકે તે માટેના પ્રયત્નો માટે જે ખર્ચ કરવો પડે તે પોતાના પેઇન્ટિંગ ના આવકમાંથી કરે છે તે પણ ખૂબ બિરદાવવા લાયક બાબત છે.


સામત બેલા નામના આ એક શિક્ષકની અદભુત ચિત્રની ગાથા તમારી સમક્ષ મૂકી રહ્યો છું.

આ શિક્ષકે પોતાની જોરદાર મહેનત દ્વારા ઘણા બધા પ્રિન્ટિંગ બનાવ્યા છે અને આ પેઈન્ટિંગ પાછળ તેને કેટલી મહેનત કરી છે એ તો તમે ઉપરની પીડીએફ ફાઈલ ની અંદર જોઈ શકશો.


આ શિક્ષક દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેને મીડિયા દ્વારા પણ ખુબ જ સરસ રીતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે જે માટે ની પીડીએફ ફાઈલ પણ ઉપર તમને જોવા મળશે.


આશિક દ્વારા જે સ્વાભાવિક કાર્ય કરવામાં આવે છે તે જોઇને તમને પણ સેવા કરવાનું મન થશે કે એની સેવા એવી છે કે જે પેઇન્ટિંગ બનાવે છે અને તેમાંથી જે આવક થાય છે તે આવો તે વિદ્યાર્થીઓ પાછળ વાપરે છે માટે અંતે શિક્ષણ એ જ તેનો ઉદ્દેશ છે.


અહીં ચાણક્યના આ વિધાન સાચું પડે છે શિક્ષક કભી સાધારણ નહી હોતા  પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ.


ઉપર દર્શાવેલ 2 પીડીએફ ફાઈલ ની અંદર તમે જોશો તો તમને ખાસ ખ્યાલ આવશે કે આ શિક્ષક દ્વારા સેવા અર્થે કેવું કામ કરેલ છે જેમાં પહેલી પીડીએફ ની અંદર સમાચાર પત્ર ની અંદર જે તેના લેખ આવતા હોય છે અને તે શિક્ષક દ્વારા જે પેઇન્ટિંગનું સારું કાર્ય કરવામાં આવ્યું છે તે માટે અભિનંદન પાઠવતા અને તેના કાર્યો અને દર્શાવતા લેખ લખવામાં આવ્યા છે.


બીજી પીડીએફ ની અંદર ૩૭ જેટલા પેન્ટિંગ ના ફોટોગ્રાફ્સ કરેલ છે જે જોતા જ તમને મનમોહને કરી છે એકવાર તે જરૂર જોજો.


જો તમે ચિત્રના અને પેઇન્ટિંગ ના શોખીન છો તો તમારા માટે આ બહુ મહત્વની પોસ્ટ છે તો ખાસ સાચવીને રાખજો અને આજે એક પીડીએફ 37 ફોટોગ્રાફ છે તેને તેણે પોતાના ફોનની અંદર ની અંદર સાચવીને રાખજો જરૂર કામ આવશે અને જો તમારા મિત્ર વર્તુળની અંદર જો પેઇન્ટિંગ અને વિચિત્ર ની અંદર રસ ધરાવતા હોય તો તેને તો આ પોસ્ટ જરૂર થી શેર કરજો જેથી તેને પોતાના વિશે માટે સંદર્ભ સાહિત્ય પૂરું પડી રહે.


સામત બેલા નામના આ એક પ્રાથમિક શિક્ષક કલ્યાણપુર તાલુકો અને જિલ્લા જામનગર ની અંદર સ્કૂલ ની અંદર એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે છતાં એમને આવા એક પેઇન્ટિંગમાં લગતા કાર્ય ની અંદર રાખવું છે અને આ કાર્યક્રમ તાલુકા જિલ્લા રાજ્ય પુરતો નહિ પણ દેશ વ્યાપી બની રહે એટલા માટે હું આશા રાખું છું કે આપણા એક ગુજરાતીની છાપ આખા દેશની અંદર આપી શકે તો તેને અભિનંદન પાઠવવા માટે આ પોસ્ટ તમે તમારા મિત્રો વર્ષોની અંદર શેર કરો તેવી આશા રાખું છું.


 🌹આભાર.....

No comments:

Thanks

Powered by Blogger.