સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.

New_%2528animated%2529Students Management Softwer FREENew_%2528animated%2529
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

ધોરણ 10 અને 12 ની અત્યાર સુધીની કોઇપણ માર્કશીટની ઓનલાઇન મંગાવવા માટે.

October 15, 2020


👍 ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય, કે મળતા ના હોય તો આપણી સરકારે એક સરસ મજાની વ્યવસ્થા કરેલી છે.


વિદ્યાર્થીઓ પોતે ઓનલાઇન પોતાનો સીટ નંબર નાખી અને રજીસ્ટર દ્વારા પોતાના સરનામા પર માર્કશીટ મોકલાવવી મેળવી શકે છે તો આ સેવા માટે સરકારના આપણે ખુબ આભારી છીએ તો આ સેવાનો લાભ લેવો તેમજ તમારા આજુબાજુ રહેલ વિદ્યાર્થીઓ અથવા તો જે શિક્ષકો છે તેમને આ પરિપત્ર ની જાણ કરવી 


આ સેવાનો લાભ તેમને પણ મળી શકે માટે સરકાર શ્રી ની બધી સેવાઓનો લાભ લેવા માટે આ બ્લોગ સાથે જોડાયેલા રહેજો નીચે પ્રમાણે ની વિગતો વાંચી અને માર્કશીટ જોઈ શકાશે અને ઓનલાઇન મેળવી પણ શકાશે તો અંત સુધી તમે આ ધ્યાનથી વાંચો તેવી આશા છે.

 તો હવેથી online મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે.

આપણા ગુજરાત રાજ્યની અંદર આપણે જાણીએ છીએ કે ઘણી બધી વસ્તુઓ અત્યારે ઓનલાઇન થઇ રહી છે ત્યારેેેેેેે ગુજરાત સરકારે ઘણા બધા ફેરફાર કર્યાા છે. તેમાં શિક્ષણ ખાતાાા ની અંદર ખૂબર સારા ફેરફાર કરવામાં આવ્યા છે તેની અંદર મને કહેતા આનં દ થાય છે કે ધોરણ-૧૦ અને ૧૨ની માર્કશીટો ગમે તેટલા વર્ષષ જૂની બધી જ માર્કશીટ ઓનલાઇન મળી રહેેેે છે.

Gujarat Board 10th Class in Duplicate Marksheet Download GSEB Duplicate Mark Sheet for SSC/HSC | GSEB HSC 

👍(12th and 10th Class) 

Duplicate Marksheet Download Link

www.gsebeservice.com  details.

ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે લિંક :

open

ભારત સરકારે અત્યારે ખૂબ જ સારા પ્રયત્નો દ્વારા ઓનલાઇન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેની અંદર ખાસ કરીને અત્યારે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ની અંદર કોઈ ને કારણે શાળાએ વિદ્યાર્થી આવી શકતા નથી અને તેના માટે ખૂબ જ સારી ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરેલ છે.


 સાથે સાથે શિક્ષણ ખાતા ની અંદર ધોરણ 12 અને ધોરણ 10 ની માર્કશીટ તો પણ વિદ્યાર્થી કોરોના ને કારણે શાળાએ ન લઈ શકે એ માટે ઓનલાઈન જોઈ શકે અને ઓનલાઈન નોંધણી કરી અને તે માર્કશીટો પણ મંગાવી શકે તે માટે સારામાં સારા પોર્ટલ ની વ્યવસ્થા કરેલી છે.


વિદ્યાર્થી ઓનલાઈન નંબર નાખી સરનામું નાખી અને પોતાના ઘરે તે માર્કશીટ મંગાવી શકે છે તો આ સરકાર દ્વારા આજે સરસ મજાના ઉપાયો દ્વારા વિદ્યાર્થીઓને કોરણા સંક્રમણથી અટકાવવા માટે અને વિદ્યાર્થીઓને વ્યવસ્થા રૂપે આ પોર્ટલ બનાવી આપવામાં આવેલ છે તે બદલ આપણે સૌ સરકારના આભારી છીએ.


આ પોર્ટલ પરથી કેવી રીતે સરળતાથી તમે માર્કશીટ મંગાવી શકો તો તેના માટે ઘણા બધા પ્રશ્નો આપણા મગજમાં હોઈ શકે છે તો વિદ્યાર્થીને ઉપયોગી થઇ શકે તેવા નાના એવા પ્રયત્નો દ્વારા હું તેમને સમજાવવા માગું છું કે કોઈ અન્ય વેબ સાઇડ કે આની અંદર નથી પણ એક ઓફિસ લી વેબસાઈટની લીંક હું તમને નીચે આપી રહ્યો છું.


વેબસાઈટ ઉપર જઈ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય તે પણ નીચે હું સમજાવી રહ્યો છું તો આશા છે કે આ માહિતી તમારા માટે ખૂબ સારી નીવડશે માટે જ આ લિંકનો ઉપયોગ કરી અને ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીને મદદરૂપ થાય તે માટેનો મારો આ પ્રયત્ન હતો.


તો કોરોના મહામારી ને કારણે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે અમારો ac online પ્રયત્ન હતો જેથી બાળકની સિદ્ધિ ઓફિસ લી વેબસાઈટની લીંક મળી રહે અને તરત જ તે પોતાની માર્કશીટ ઓનલાઈન મંગાવી શકે.


જો કોઈ વિદ્યાર્થી અથવા શિક્ષકને માકસીટ મંગાવવામાં તકલીફ સર્જાય તો તમે મને કોમેન્ટ દ્વારા પણ જાણ કરી શકો છો ચોક્કસપણે હું તમારી હેલ્પ કરીશ જેથી તમારું કામ સરળ બનશે.

આ મેસેજ વધારે ને વધારે લોકો સુધી શેર કરજો જેથી બધા લોકો આ સેવાનો લાભ લઇ શકે.

આશા રાખું છું કે આ બ્લોગ ઉપર આ માહિતી તમને સરસ રીતે સમજાઈ ગઈ હશે તો મને આવી પોસ્ટ મૂકવામાં ઉત્સાહ મળે તો તે માટે તમે કાશ મારા બ્લોગના સબ્સ્ક્રાઇબ બની રહો તો જલ્દી જલ્દી થી તમને આવી માહિતી મળતી રહેશે.


 આભાર.

No comments:

Thanks

Powered by Blogger.