સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

બેન્કનું નામ નાખવાનું શરૂ કરો તરત નીચે તમારા ખાતાની બેન્ક બતાવશે .

December 01, 2020


નીચેના સ્ટેપ જોઈ તે પ્રમાણે ખેડૂતના ખાતામાં રૂપિયા જમા થઇ કે? તે નીચે આપેલા ઓફિશિયલ વેબસાઈટ ખોલો અને ચેક કરો.

1. બેન્કનું નામ નાખવાનું શરૂ કરો તરત નીચે તમારા ખાતાની બેન્ક બતાવશે . જે માંથી સિલેક્ટ કરવી. 


2.account numbers enter karo.

3. Code enters.
4. Search button click.


Pdf download pan kari sakasho.


જેના ખાતામાં રૂપિયા જમા થયા નહિ હોય તેને record Not Found બતાવશે.

નીચેની લિંક પરથી ચેક કરો.


આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે અત્યારની કોરોના મહામારી ની વચ્ચે ખેડૂત મિત્રોને પણ પોતાના પાક પ્રમાણે નું હવામાન અને ખોરાક-પાણી મળી રહે તેવી આબોહવા જાળવવામાં મદદ કરે છે જેને કારણે ખેડૂતો પર આવી પડતી આફતનો સામનો કરી શકાય.


આપણો દેશ જાણીએ છીએ ખેતીપ્રધાન દેશ છે તો ખેતી નો ઘણો બધો આધાર તેની કેળવણી પર રહેલો છે તો આપણે બધા ખેડૂત મિત્રોને સહકાર આપી અને વધારેમાં વધારે ઉત્પાદન થાય તેવા પ્રયત્ન પણ કરી શકાય.


કોરોના મહામારીમાં ભારત સરકાર દ્વારા ખેડૂતોને ઓપરેટીંગ પ્રમાણે જે સહાય ની વાત કરેલી છે એની અંદર સરકાર દ્વારા વધુમાં વધુ ૨૦ હજાર અને ઓછામાં ઓછા પાંચ હજાર ની સહાય કરવાની વાત કરી હતી તે પ્રમાણે બધા જ ખેડૂતોના ખાતા ની અંદર જમા થઇ ગયેલ હશે તો તે લિંક પર જે તમે જાતે છે કરી શકો છો.


આપણા રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો અત્યારે શિયાળુ મોસમ ચાલી રહી છે ત્યારે હવે ખરી પાકનું વાવેતર કરવામાં આવશે જેની અંદર ઘણું છે જીવવું છે રાય છે મૂળા છે કાજલ છે મીઠી છે જેવા વાવેતર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વાવેતર માટે સરકારશ્રી દ્વારા વારંવાર બિયારણ માટે દવા માટે તાડપત્રી માટેની સહાયો પણ ગુજરાત ખેડૂત આઈ પોર્ટલ પર મેળવવામાં જો મુશ્કેલી પડતી હોય તો તેની પણ હું link નીચે મુકું છું જેના દ્વારા તમે આઇ ખેડૂત પોર્ટલ ની મુલાકાત પણ મેળવી શકો છો.


ક્લિક કરો.ઉપર દર્શાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેની અંદર ટ્રેક્ટર થી શરૂ કરી અને નાના-નાના ખેતીના ઓજારો સબસીડી સૌ તમને મળી રહે છે.


આ ખેડૂત પોર્ટલ પર કોઇપણ ખેડૂત તેના ગામની અંદર રહેલ પંચાયતની અંદરથી કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ફોર્મ ભરાવી શકે છે અથવા તો તે જાતે પણ ઘરે કોમ્પ્યુટર અથવા તો મોબાઇલ ની અંદર ફોર્મ ભરી શકે છે.


જ્યારે પણ ફોર્મ ભરાઈ જાય છે ત્યારે તે ફોર્મ ની પ્રિન્ટ લઈ અને ગામની સાથે જોડાયેલ ગ્રામ સેવક મિત્રોને તે પ્રિન્ટ અને તેની સાથે જે વસ્તુ ખરીદવાની છે ઓજારો માંથી તેનું બિલ અને આધારકાર્ડ છે બેન્ક પાસબુક છે જેવા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે જે સાથે જોડવાના હોય છે.


નક્કી કરેલ સબસીડી તમને સમયાંતરે તમારા બેંક ખાતા ની અંદર જમા મળી જાય છે આમ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ખુબ જ સરસ રીતે ખેડૂતો પોતાનો પાક ઉત્પાદન મેળવી શકે તે માટેની પૂરતી સહાય માટે ઓજારો ખરીદવા ટ્રેક્ટર ખરીદવા બિયારણ ખરીદવા દવા ખરીદવા ખાતર ખરીદવા કે અન્ય ખર્ચા માટે આઇ ખેડૂત પોર્ટલ છે તે ખૂબ જ સરસ રીતે વિકસાવ્યું છે.


આપણો દેશ ખેતીપ્રધાન હોવાને કારણે આપણા દેશની અંદર ઘણા બધા ગામડાઓ અને ગામડાઓ સાથે જોડાયેલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ મોટાપાયે છે માટે આ મેસેજને એટલો શેર કરો કે બધા ખેડૂત મિત્રો સુધી પહોંચે અને તેનો લાભ લઇ શકે.
No comments:

Thanks

Powered by Blogger.