સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

શૈક્ષણિક લોન પર વ્યાજ સબસીડી યોજના

December 02, 2020

શૈક્ષણિક લોન પર વ્યાજ સબસીડી યોજના

ગવર્મેન્ટ ઓફ ગુજરાત લેટેસ્ટ પીડીએફ


નમસ્કાર મિત્રો આજે આપણે શિક્ષણની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોવા છતાં ભણી શકતા નથી આગળ તો તેના માટે શું વ્યવસ્થા કરી શકાય તેનો એક નાનો સંદેશ હું તમને આપવા માંગું છું તો ધ્યાન દઈને તમે વાંચો તેવી મારી અભિલાષા છે.

આપણે જાણીએ છીએ કે જ્યારે ભણતર ની શરૂઆત થાય છે ત્યારે પાયાનું જ્ઞાન આપને પ્રાથમિક શાળા માંથી મળતું હોય છે પરંતુ પ્રાથમિક શાળા પછી માધ્યમિક શાળા માઘ્યમિક શાળા પછી ઉચ્ચમાધ્યમિક શાળા અને ઉચ્ચમાધ્યમિક શાળાની પછીનું શિક્ષણ છે તે ધીમે ધીમે ઘણું મોંઘું થતું જાય છે તો આ શિક્ષણ ની અંદર આપણે હોશિયાર હોવા છતાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે અભ્યાસ કરતા નથી તો ખરેખર તો અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા જે ઓછા વ્યાજે લોન આપવામાં આવતી હોય છે તેની આપણે તપાસ કરતા હોતા નથી. 

જે વિદ્યાર્થી છે તેને ભણવાનો અધિકાર છે એટલે કે શિક્ષણ મેળવવું એ આપણો અધિકાર છે પરંતુ અત્યારના સમય પ્રમાણે સામાન્ય પરિસ્થિતિ ધરાવતો વ્યક્તિ પોતાના બાળકને સારી કોલેજ ની અંદર અભ્યાસ કરાવી શકતો નથી અથવા તોઓછા વ્યાજ પર લોનની વ્યવસ્થા કરવામાં આવી છે.

એક પીડીએફ ની લીંક હું તમને નીચે દર્શાવો છો જેના દ્વારા તમે ગુજરાતી ની અંદર જ આપેલા પીડીએફમાં એકદમ સરળ રીત દ્વારા કઈ રીતે લોન મેળવવાની છે તેના માટે કેટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જેવી વિગતો તે નોટિફિકેશન ની અંદર દર્શાવેલી છે તો નીચેની લીન્ક દ્વારા તમે તે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો.


હાલમાં કોરોના મહામારી ને કારણે શાળાઓ બંધ છે પરંતુ શાળાની અંદર અભ્યાસ કાર્ય કરવા માટે કોઇ નથી પણ ઘરેથી એટલે કે ઓનલાઇન વિડીયો દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

તો હોશિયાર વિદ્યાર્થી અને ધોરણ 10માં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી અને શિષ્યવૃતિ ની પરીક્ષા આપવાની તક મળે છે નવોદય વિદ્યાલય ની પરીક્ષા ગણિત, સમાજ, ગુજરાતી વગેરે વિશે ની તૈયારી કરી અને એમસીક્યુ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે.

Ntse ની પરીક્ષા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે ધોરણ પાંચ ની અંદર અભ્યાસ કરતા બાળકો આ પરીક્ષા આપી શકે છે તો આ પરિક્ષા માટે ઓનલાઈન વેબસાઈટ ની સીધી લીંક પણ હું તમને નીચે આપીશ જેના દ્વારા તમે ઓફિસ વેબસાઈટ પર પહોંચી શકશો જ્યાંથી તમે નોટિફિકેશનની પીડીએફ ડાઉનલોડ પણ કરી શકશો આ પીડીએફ નોટિફિકેશન વાંચી તેની વિગતો બરાબર જાણી લેવી એક વાર બરાબર જાણે અને પછી જ ઓનલાઇન એપ્લિકેશન કરવી.


ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે પણ સ્ટેપ નોટિફિકેશનની અંદર આપવામાં આવેલા છે.

ધોરણ ૧૦ ની અંદર અભ્યાસ કરતા બાળકો શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે તો આ પરીક્ષા આપવા માટે કેવા પેપર પેપર સ્ટાઇલ બ્લુપ્રિન્ટ તેમજ તેની અંદર આવેલ પ્રશ્નો કેવા પ્રકારના હશે તેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે.

અહીં નવોદય ની પરીક્ષા આપવા માટે અમુક નમૂનારૂપ પ્રશ્નપત્રો આપેલા છે.

નીચે આપેલ પ્રશ્નપત્ર ની દ્વારા તમે પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો આ પ્રશ્નપત્ર ની અંદર કેવા પ્રકારના પ્રશ્નો અને કયા વિષયના પ્રશ્નો પુછાશે તેમજ કેટલા માર્કસ લાવશે તે માળખું પણ તેની અંદર તમે જોઈ શકશો આ પ્રશ્નપત્ર ના જવાબ સાથે અંદર આપેલ છે તો ખાસ પરીક્ષાની તૈયારી માટે આ પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા જરૂરી લાગે છે.

શિષ્યવૃત્તિ પરીક્ષા 2021 માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો તે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે પણ નોટિફિકેશન ને અંદર દર્શાવવામાં આવ્યો છે જેની અંદર પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ ની પણ જરૂર પડી શકે છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નોટિફિકેશન બરાબર વાંચતી ખૂબ જ જરૂરી છે કારણ કે નાની એવી ભૂલ પાછળથી ઘણી મોટી બની જતી હોય છે માટે નોટિફિકેશન ના એક એક વાક્ય વ્યવસ્થિત રીતે વાંચી અને પછી જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવો.

No comments:

Thanks

Powered by Blogger.