સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

કચ્છના ભયાનક ભૂકંપ 20 વર્ષ:અંજાર શહેરમાં 26 જાન્યુ. 2001ના જન્મેલું એકમાત્ર બાળક

 


26મી જાન્યુઆરી 2001, કચ્છ (ગુજરાત) માટે ગોઝારો દિવસ હતો, જે ક્યારેય ભૂલવો શક્ય નથી. આ ભયંકર ભૂકંપના દિવસે અંજારના શહેરમાં એકમાત્ર જન્મ લીધેલા બાળકની કહાની જન્મતાં જ કરવા પડેલ સંઘર્ષની અસામાન્ય વાત રજૂ કરી છે. ગળપાદરમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા ધનજીભાઈ સામાતભાઈ વીરડાના ઘરે 26મી જાન્યુ. 2001ના રાત્રે 2 વાગ્યાના આસપાસ પુત્રનો જન્મ થયો હતો, પરિવારજનોમાં ખુશીનો પાર તો રહે જ નહીં..!! તેવામાં હરખ સાથે પત્ની, માતા અને નવજાત બાળકને અંજારની સરકારી હોસ્પિટલમાં મૂકી વહેલી સવારે 5 વાગ્યે ધનજીભાઈ નાસ્તો તેમજ પૌષ્ટિક આહાર લેવા ગળપાદર તેમના ઘરે ગયા હતા.------------------------------------------------------------
🎖️🏅  *2021 પદ્મ એવોર્ડની જાહેરાત*

5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર:: પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મરણોતર પદ્મભૂષણ,કનોડીયા બંધુ બેલડી અને ફાધર વાલેસ સહિત ચાર ને પદ્મશ્રી સન્માન.
*પદ્મ એવોર્ડ લીસ્ટ pdf👇*


No comments:

Thanks

Powered by Blogger.