સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

STD 3 to 10 Whatsapp test New Numbers for Gujarat.

January 29, 2021

 


નમસ્કાર,

સમગ્ર શિક્ષા, ગુજરાત ના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ‘સ્વમૂલ્યાંકન’ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ માટે  *“સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp - Based Mulkyankan* શરૂ કરવામાં આવેલ છે. 

*http://bit.ly/Whatsapptestપરિપત્ર2021*

💥 સૌથી પહેલા બધા સ્ટેપ વાંચી લેવા.🙏🏻

👉🏻 ઉપરની લીંક પર ક્લિક કરતા વેબ પેજ ખુલશે.

👉🏻 તેમાં નીચે જતાં "WHATSAPP પર સીધી પરીક્ષા આપવા અહી ક્લિક કરો"પર ક્લિક કરવું.

👉🏻 Whatsapp માં Hello મોકલો.

👉🏻 શાળા ડાયસ કોડ મોકલો.

👉🏻 શાળાનું નામ સાચું બતાવે તો  1 મોકલો.

👉🏻 ધોરણ માટે યોગ્ય નંબર  મોકલો.

👉🏻 વિદ્યાર્થીનું નામ મોકલો.

👉🏻1

👉🏻1

હસતા ચહેરા સાથે શરૂ કરો. ✍️

📄 *ધોરણ 3 થી 10 ની વોટ્સએપ આધારિત સાપ્તાહિક પરીક્ષા બાબત લેટેસ્ટ પરિપત્ર.*


● જાણો કઇ કઈ તારીખના રોજ કયા કયા વિષયની સાપ્તાહિક પરીક્ષા લેવાશે.No comments:

Thanks

Powered by Blogger.