સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

પ્રારંભિક કચ્છી જાણ ઈ- પરીક્ષા : 2020/21

 *પ્રારંભિક કચ્છી જાણ ઈ- પરીક્ષા : 2020/21*

 


- આ પરીક્ષામાં 30 કે તેથી વધુ મેળવનાર જ પાસ ગણાશે. આવા પાસ થયેલ પરીક્ષાર્થી ને જ ઈ - સર્ટિ. મેઈલ આઇ. ડી. પર મળશે.

- આપનું નામ જે ભાષામાં લખશો, તે જ નામ સર્ટિ. માં આવશે.

- આવેદન ફોર્મ ના ભર્યું હોય તો પણ આ પરીક્ષા આપી શકાશે.  (અહીં નીચે લિંક આપેલ છે, તેનાથી આવેદન ફોર્મ ભરી શકશો. )

- આ પરીક્ષા નિ:શુલ્ક રહેશે.

- આ પરીક્ષા 50 વૈકલ્પિક ઓનલાઈન પ્રશ્નો દ્વારા લેવાય છે.


માર્ગદર્શન માટે સંપર્ક કરી શકો છો

મોબાઈલ નંબર : 9687880708


પરીક્ષા મંત્રીશ્રી,

પ્રારંભિક કચ્છી જાણ ઈ - પરીક્ષા અને 

કચ્છી સાહિત્ય કલા સંઘ અને સમગ્ર ટીમ.

No comments:

Thanks

Powered by Blogger.