સાહેબ જયારે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે દિલને પુછજો, કારણ કે સસલા રૂપી મન અને કાચબા રૂપી દિલની સ્પર્ધામાં કાયમ કાચબા રૂપી દિલ જ જીતે છે.
વર્ષ : 2020-'21 માં અભ્યાસક્રમ30 %બાદ તેમજ
નવી પેપર સ્ટાઈલ મુજબ પ્રશ્નપત્રો અને વધુ
ધોરણ 10 : ગણિત,વિજ્ઞાન,સા. વિજ્ઞાન

ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાના
251 HD pdf નકશાઓ

નાના બાળકો માટે 50 pdf

માત્ર એક જ લિંકમાં

🎾બિલકુલ ફ્રિ માં જુઓ IPL 2021

જુઓ ટ્રિક ફ્રી... ફ્રી... ફ્રી...

(TET) qualifying certificate lifetime use

June 03, 2021

ફાઈનલ થઈ રિઝલ્ટની ફોર્મ્યુલા:

ધોરણ-10નું પરિણામ જૂનના અંતિમ અઠવાડિયામાં, ધો.9ની સામાયિક કસોટી અને ધો.10ની એકમ કસોટીના આધારે માર્કશીટ બનશે

અમદાવાદ2 કલાક પહેલા
 • જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ પાસ કરાશે
 • માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.
 • ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે.

  જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી. તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.

  ​​ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે​​​​

  • ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે
  • ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ
  • ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે
  • ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે
  • શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે

  સામયિક કે એકમ કસોટીમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થી પણ પાસ થશે
  મૂલ્યાંકન માટે પસંદ કરવામાં આવેલા ધારા-ધોરણો કોવિડ-19ની પરિસ્થિતિના પહેલાના શૈક્ષણિક વર્ષોના હોવાથી કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ન હોય તેવું પણ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ કરવાના હોવાથી બોર્ડ દ્વારા ખુટતા માર્કની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરવામાં આવશે. મૂલ્યાંકન માટેના નિયત કરેલા માપદંડોમાં કોઈ એક માપદંડમાં કે એખ કરતા વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય માર્ક દર્શવવાના રહેશે.

  8.60 લાખ પાસ થશે અને 7 લાખ બેઠક હોવાથી પ્રવેશ સમસ્યા થશે
  માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે.

  રાજ્યમાં કુલ કેટલી શાળાઓ છે?

  સરકારી1276
  ગ્રાન્ટ ઇન એઇડ5325
  સેલ્ફ ફાઇનાન્સ4331
  અન્ય45
  કુલ10,997

  આ પહેલા ધોરણ 1થી 9 અને 11ને માસ પ્રમોશન આપ્યું હતું
  એટલું જ નહિ, ધોરણ 1 થી 9 અને ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.


validity period of Teachers Eligibility Test (TET) qualifying certificate extended from 7 years to lifetime with retrospective effect from 2011

The government has decided to extend the validity period of the Teachers Eligibility Test (TET) qualifying certificate from 7 years to lifetime with retrospective effect from 2011, Union Education Minister Ramesh Pokhriyal 'Nishank' announced today. "This will be a positive step in increasing the employment opportunities for candidates aspiring to make a career in the teaching field," Mr Pokhriyal said.

He further said that the respective state government and union territories will take necessary action to revalidate or issue fresh TET certificates to those candidates whose period of 7 years has already elapsed.


The app includes the following:
CTET APPS IN HINDI 2021 is the best apps available for preparation of this exam.

Content of this CTET AND UPTET EXAM APPS IN HINDI:-

1.CTET SYLLABUS ( CTET , UPTET , HTET , RTET )

2. CTET OFFICIAL NOTIFICATION

3. CTET EXAM PATTERN

4. STET VACANCY 2021

5. CTET PREVIOUS YEAR PAPER

6. CTET EXAM PAPER IN HINDI

7. Previous year cut off of CTET exam

8. Latest and updated news related to CTET

9. MATHS notes for CTET exam

10.EVS notes for CTET exam

11. Hindi notes for CTET exam


One stop app that provides all preparatory materials in a quiz and eBook format for you to go through and prepare well for CTET Common Teachers Eligibility TestTotally more than 3000 questions, properly categorized in multiple sections, focusing only on upcoming CTET exams

- Past years CTET question paper sets
- Coverage of questions covering wide variety of subjects
- Pedagogy, English, General studies
- Maths, Hindi, Science and Everyday GK
- Focusing on CTET latest syllabus

- Fast User Interface
- Best in class user-interface presented in Android app Quiz format
- App designed to work for all screens - Phones & Tablets
- Review your answers against right answers - Learn fast
- Detail reports on your performance of all quiz attended
- No limits on quiz, retry any number of times


केंद्र सरकार ने टीचर एलिजिबिलिटी टेस्ट (TET) क्वालिफाइंग सर्टिफिकेट को Lifetime के लिए किया वैलिड


Subjects covered:

- CTET GK
- Mathematics in detail
- Pedagogy - study of behavior
- General knowledge - Awareness (GK)
- Every day Science, Physics, Chemistry, Botany, Zoology
- Hindi

CTET 2021 Exam Preparation App: Teaching Entrance is the Best App for CTET Exam Preparation App for all the teaching entrance examinations including - CTET Paper (Central Teacher Eligibility Test ), PTET, HTET etc
This has got Best Books for CTET Preparation App Offline 2021 provides the study material (covering all the topics including Child Pedagogy, Quantitative Aptitude, Verbal Aptitude, Verbal Reasoning), online tests, past year papers with solutions, online mock test series, best books for preparation, CTET MCQs (Multiple Choice Questions), previous year question papers with solutions, preparation books, model papers, sample papers & everything required for CTET entrance exam. All the courses in the app have provides interactive video lectures, detailed revision notes, important questions & online tests and are designed as per the latest CTET Syllabus. You won't need any teaching entrance coaching or CTET coaching once you start using this best app for free CTET Mock Test Series


No comments:

Thanks

Powered by Blogger.